ઘર - (ભાગ - ૧૮)

(31)
  • 4.2k
  • 1.6k

“ખબર નહીંભાભીએ પણ ક્રિતી સાથે સુસાઇડ કરી લીધું.”રિકીએ ભાવુક થતાં કહ્યું.કબાટની પાછળ ઉભેલી પ્રીતિની આંખો ક્રોધથી લાલ થઇ ગઇ.અચાનક સ્ટોરરૂમની બારણું આપમેળે બંધ થઇ ગયું અને પ્રીતિ કબાટ પાછળથી જ બોલી, “શું તું એ બધું ભુલી ગયો?”અચાનક આવેલાં આ ભયાનક અને ઘોઘરા અવાજથી બધા ડરી ગયાં.… રાત્રીનાં અઢી વાગ્યાં હતાં. પ્રીતિ અને ક્રિતી ઉપરનાં રૂમમાં સૂતાં હતાં. તેમનાં ઘરનો ડોરબેલ વાગ્યો.“અત્યારે કોણ હશે?”પ્રીતિએ વિચાર્યું.ત્યાં જ તેનાં મોબાઇલની રિંગ વાગી અને સ્ક્રીન પર એક નામ દેખાણું.“આ સમયે કેમ ફોન કર્યો હશે?”.પ્રીતિએ મોબાઇલમાં નામ વાંચીને કહ્યું.…. હા, ખોલું છું. એટલું કહી પ્રીતિએ પોતાનો મોબાઇલ બાજુમાં મુક્યો.મોબાઇલમાં રિંગ વાગવાથી ક્રિતી પણ ઉઠી ગઇ.પ્રીતિએ ક્રિતીનાં માથાં