સફર-એક અનોખા પ્રેમની... - 30

  • 3.5k
  • 1.5k

ૐ (આગળ આપણે જોયું કે આલોક ઘરે આવે છે ત્યારે અભિજીત ભાઈ અને હેત્વીબહેન તેની સમક્ષ પોતાનો હંમેશ માટે ભારત રહેવાનો વિચાર રજુ કરે છે. જેમાં આલોક પણ પોતાની સંમતિ દર્શાવે છે. આલોક અને તેનો પરિવાર અમેરિકામાં બધી કાર્યવાહી પૂરી કરી હંમેશ માટે ભારત વસવાટ કરવા આવી જાય છે, જેને ઘણો સમય થઈ ગયો હોય છે. હવે આગળ...) આમ, જેમ સમય વિતતો જતો હતો તેમા આલોક અને નીયા એક-બીજાથી દૂર થતા જતા હતા અને આ જ કારણથી આલોક અને પ્રિયંકા એક-બીજાની વધુ નજીક આવી ગયા