મારા સુખના સમીકરણ

  • 5k
  • 2
  • 1.8k

મારા સુખના સમીકરણ ગયા ઓગસ્ટ માસમાં મેં ત્રેસઠ વર્ષ પુરા કર્યા ત્યારે મને એમ થયું કે જિંદગીના આટલા લાંબા પ્રવાસની ફલશ્રુતિ શું છે. જીવનની મોટા ભાગની પ્રવૃતિઓ પાછળ બધા લોકો નો અંતિમ તો ધ્યેય તો એક જ હોય છે કે સુખ મેળવવું, સુખી થવું. મને થયું ચાલો નક્કી કરું કે હું સુખી છું કે નહી. આનો જવાબ શોધવા ની મથામણ સ્વરૂપ આ લખી રહ્યો છું. હું સુખી છું. મારું જીવન સુખી છે. મારો સંસાર સુખભર્યો છે. આ બધી ઉક્તિ ઓ જેટલી બોલવામાં કે લખવામાં સરળ લાગે છે, એટલી સમજવા માં સહજ નથી. બે અક્ષર ના શબ્દ સુખ નો અર્થ સમજવા