ડૂબતી સંધ્યાનો સુરજ - ૯

  • 3k
  • 1.2k

●◆●◆●◆● ૨ વર્ષ પછી ●◆●◆●■● " ગાંધીનગર જિલ્લાના મેયર માનનીય શ્રી ઉપાધ્યાય સાહેબની મહેરબાનીથી આજે આપણે અહીંયા ભેગા થયા છીએ ..." દૂર મંચ પર હરોળબંધ ખુરશી ગોઠવવામાં આવી હતી . જેમાં અલગ અલગ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને વચ્ચે ગાંધીનગરના મેયર શ્રી ઉપાધ્યાય સાહેબ અને એમની સુપુત્રી બેઠા હતા . એક માણસ મંચ પરથી સતત ઉપાધ્યાય સાહેબ અને અન્ય મંત્રીના વખાણ કરતા થાકતો નહતો . એ માણસ આગળ બોલી રહ્યો હતો . " ઉપાધ્યાય સાહેબે આપડા ગામને દત્તક લીધું છે , અને તેઓ હરએક સંભવ પ્રયાસ કરી રહ્યા છે કે જેથી આપણું ગામ પણ અન્ય શહેર જેમ વિકસિત થાય