શ્રાપિત મહેલ - 3 - છેલ્લો ભાગ

(14)
  • 3k
  • 1
  • 1.2k

Episode no. 3 અંતે ગામવાસીઓ માટે તો જાણે સુખ નો સુરજ ઉગવાનો હોય એમ એ અમાસ નો દિવસ પણ આવ્યો, જેની ગામવાસીઓ રાહ જોતા હતા. અને અઘોરીબાબા પણ એમણે આપેલા વચન ને પાળવા માટે સમયસર ગામમાં આવી ગયા. અને આવતાની વેંત એમણે આસાન ગ્રહણ કરી, ને સૌ પ્રથમ એને શુદ્ધ આત્મા ને પોકારી અને આહવાન આપ્યું અને મદદ ની દુહાર લગાવી. અને ગામવાસીઓ ની સામે એકદમ ત્યાંનું વાતાવરણ બદલાયું ગયું. એકદમ જોર જોર થી પવન ફૂકાવા લાગ્યો. કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. વીજળી નો ગડગડાટ થવા લાગ્યો. બધા ગામવાસીઓ ની સમક્ષ એક સફેદ ઓળો પ્રગટ થવા લાગ્યો. ગામવાસીઓ ડરતા ડરતા