મિલકી વે ની મિલકી

  • 3.9k
  • 1.1k

મિલ્કી એક ચંચળ અને ખુશમિજાજ રાજકુમારી હતી,તેને ફરવું ખૂબ જ ગમતું,પણ દરેક સમયે રમવા કૂદવા ની છૂટ નહતી,એટલે તેને આ રોકટોક પસંદ નહતી,તેના પપ્પા તેને ઘણી વાર સમજાવતા કે રાજકુમારીઓ એ પોતાની દરેક ક્રિયા એક ખાસ અલગ અંદાજ અને લેહકા થી કરવાની,રાજકુમારીઓ નું જીવન ફક્ત મોજશોખ થી જ નહીં,પરંતુ રાજપાઠ કરવાના દરેક પાસા શીખવા માટે હોઈ છે,પણ મીલ્કી ને એ વાત બિલકુલ ના ગમતી,તેને તો અવનવી જગ્યા એ ફરવું ગમે,એને દુનિયા જોવી હતી,પણ મહારાજ એ વાત ની છૂટ ના આપે કેમ કે મીલ્કી હજી એટલી સક્ષમ ના હતી,અને બસ આવી રોકટોક થી એનું નાનું એવું મન દુભાઈ જાય,બસ આજ