અનજાન - એક રહસ્ય - 1

  • 2.9k
  • 1
  • 818

પ્રકરણ - 1સી વિ કોલેજ ના વિદ્યાર્થીઓ ને આજે ગાઢ જંગલ માં ટ્રેકિંગ માટે લઈ જવા માં આવી રહ્યા છે . કુલ 45 વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે . નીલ કોલેજ નો હોશિયાર અને સવ નો ચાહિતો છોકરો , બધા કાર્યક્રમ માં એની હાજરી અને એનું યોગદાન અચૂક રહે જ , કોઈ પણ પ્રવૃત્તિ માં નીલ ભાગ ન લે એવું બનેજ નહિ . કોલેજ માં બધી છોકરીઓ નો ક્રશ હતો, નીલ દેખાવડો પણ એટલોજ જાણે કોઈ રાજકુમાર ! ટ્રેકિંગ માટે બસ ઉપડે