જેલ નંબર ૧૧ એ - ૧૯

  • 2.1k
  • 1
  • 900

એડલવુલ્ફા એ પર્સ તેના સ્વેટર પર લીધું. દરવાજો પાછળ બંધ કરતાં તેણે લોક કર્યુ. બાદ તે ઘરનો ઝાંપો બંધ કર્યો. ઝાંપાની દીવાલ આગળ પળી તે સાઇકલ લીલા રંગની હતી. તેના પર બેસતા તે ડાબી બાજુ વળી ગઈ. સવારમાં રસ્તા લોકોથી ભર્યા હોય છે. દરરેક માનવી માટે રસ્તો હતો, ચાલતા તેઓ તેમના કામ પર જતાં હતા. એડલવુલ્ફા જેવા ચાર - પાંચ લોકોજ સાઇકલ વાપરતા હતા. તેઓને લાંબા રસ્તે જવાનું હોય શકે. પણ એડલવુલ્ફાને ન હતું જવાનું. પછી ચારરસ્તા થી તે જમણી બાજુ વળી. સામે એક મોટી ઇમારત હતી. એક માણસની. એક સ્ત્રી કોઈ ખુરસી પર બેસી હતી. આજતો ભવિષ્યની કળા હતી.