નીતિનો અન્યાય....

  • 2.4k
  • 786

ક્યારેક જીવ થઇ જાય છે કે લાવ એને મળી લઉં.તો ક્યારેક જીવ થાય છે કે નથી જ મળવું.તેને મારી કોઈ જ વાત મંજુર જ ના હોય તો શું મારે વારે વારે એને મનાવ્યાજ કરવાની? નામ તો એનું "નીતિ" છે અને કેટલી અનીતિના પથ પર ચાલે છે!હું જયારે જોઉં ત્યારે મળવાની કોશિશ કરું ત્યારે તેનાં બહાનાં તૈયાર જ હોય. હા એને એમ કહું કે ચાલ આજે બજાર જઈએ તો કોઈ પણ બહાનાં વગર કહી દે હા હું આવું છું.કેમકે ખરીદીની યાદી એ એડવાન્સ તૈયાર જ રાખતી.અને મોકો મળે ત્યારે ખરીદાવી પણ લેતી.જ્યારથી તેની આંખોમાં હું વસ્યો