આરવ ની અનામિકા

  • 3.5k
  • 1.6k

અનામિકા આજે ખૂબ જ દુઃખી હતી.. ડોક્ટર સાથે થયેલી વાતથી એ ખૂબ જ ભાંગી ગઈ હતી. આરવ સાથેના તેના લગ્નજીવનનાં 17 વર્ષ જાણે એક ફિલ્મની રીલની જેમ ફરી રહ્યા હતા ..તેમ છતાં હિંમત ન હારી આરવ સામે જતા પહેલા આંખો સાફ કરી એક ઊંડો શ્વાસ ભર્યો અને આરવની સામે હાજર થતાં જ જાણે કંઇ બન્યું જ નથી એમ વર્તવા માંડી... પણ આરવ તો અનામિકાને રગેરગ થી વાકેફ હતો અનામિકા નો ઊતરેલો ચહેરો જોઈ હંમેશાની જેમ ગંભીરતાને હળવાશથી લેતો આરવ આજે તો એવો પ્રશ્ન કરી બેઠો કે માંડ માંડ સંતાડી રાખેલા અશ્રુઓ ની પાળ જાણે તૂટી ગઈ આરવ અનામિકા ને પૂછી