દાસ્તાને બી બિલ્ડિંગ - 22

  • 1.8k
  • 766

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 22 આગળનાં ભાગમાં જોયું કે દરિયાના વાતાવરણમાં અચાનક બદલાવ આવતાં બધાં ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ સોસાયટીનાં જન્મ દિવસનાં હવે બે દિવસ જ બાકી હતી. સોમ અંકલ તૈયારી કરવા માટે સોસાયટી ઑફિસમાં સવારથી જતાં રહ્યાં હતાં. એકપછી પાર્ટી સાથે વાત કરી રહયાં હતાં મંડપ વાળા, કેન્ટીન, સંગીત માટે સોમ અંકલ થોડાં વ્યસ્ત હતાં એમાં પણ સાગર આવે છે. સાગરને જોતાં સોમ તેને બેસવા કહે છે. આ બાજુ પોસ્ટરવાળા ભાઈ પોસ્ટર લઈને સોમના ઘરે આવે છે. વિદ્યા પોસ્ટર લઈને સોસાયટીની ઑફિસ તરફ આવે છે. ત્યારે જ સોમ અને સાગર વાત કરતાં હતાં. " કાલે અંકલ કેમ