પ્રેમની ક્ષિતિજ - 22

(3.5k)
  • 4.7k
  • 2k

ક્ષણો ને જોડતો સંબંધ અને સંબંધોને જોડતી જિંદગી. ઈશ્વર પોતાની આગોતરી યોજના કોઈ ફિલ્મની જેમ કરે છે.આપણને સંબંધોના તાણાવાણામાં રંગી આપણી જિંદગીને રસપ્રદ બનાવી દે છે નામ પ્રમાણે જ ખુશનુમા લાગતી, ફ્લાવરની પેટર્ન વાળા ટોપ અને જીન્સમાં પોતાની મૌસમને આવતી જોઈ આલય પોતે ખુશનુમા બની ગયો.તે ક્યારનો મૌસમની વાટ જોતો હતો. તરત જ બોલ્યો "કેટલી વાર હોય મૌસમ? ક્યારનો તારી રાહ જોઉં છું." મૌસમે સામે હસતા હસતા જવાબ આપ્યો" એ જ તો મજા છે પ્રિયજનની રાહ જોવી અને આવતા જ મન ભરીને મિલનનો આનંદ માણવો." આલય પણ આજે રંગીન મિજાજ