શ....

  • 2.2k
  • 1
  • 854

રુચિ આઠ વર્ષ ની માસૂમ બાળકી,ગોળમટોળ ચેહરો, અને માંજરી આંખો તેને વધુ સુંદર બનાવતી હતી.રુચિ ના ઘર માં તેના મમ્મી,પપ્પા,દાદા,દાદી,ભાઈજી અને ભાભુ સાથે મોટો ભાઈ એમ આઠ લોકો રહે. રુચિ ની મમ્મી કીર્તિ ખૂબ સીધી અને ડાહી,તે પોતે મોટા ઘર માંથી આવેલી અને સંસ્કારી યુવતી હતી,અને તેને રુચિ ને પણ ખૂબ જ સારા સંસ્કાર આપેલા.રુચિ ના ભાભુ સ્વભાવે થોડા કડક અને ઉપરથી એ થોડા ઘણા અનુશાસન વાળા અને જુનવાણી.ઘર માં દરેક એના આવા સ્વભાવ થી પરિચિત પણ કોઈ કાઈ બોલે નહિ,અને એમની વાત કાને ધરે પણ નહીં. રુચિ તો માસૂમ એને તો દુનિયાદારી સાથે શુ લેવાદેવા! એને તો