પીત્ઝા એક સ્વપ્ન - 1

(2.2k)
  • 4k
  • 2
  • 1.2k

અમદાવાદ શહેર ના એક સ્લમ વિસ્તાર માં રાજુ તેના પિતા સાથે રહે રાજુની માતા તેને જન્મ આપ્યા ના થોડાંક દિવસ માં મોતને વ્હાલી થઈ હતી. તેથી તેના પિતાએ તેને એકલા હાથે મોટો કર્યો.