નિસ્વાર્થ પ્રેમ

  • 1.6k
  • 582

નિસ્વાર્થ પ્રેમ ____________________ મેઘના દિવાળી આવતા ખૂબ ખુશ થઈ રહી હતી.પ્રકાશની રાહ જોઇ રહી હતી એ ક્યારે દિવાળી આવે અને પ્રકાશની મુલાકાત થાય. કારણ કે દરેક દિવાળી વખતે પ્રકાશ એના મામાના ત્યાં આવતો અને મેઘના અને પ્રકાશ દિવાળીમાં ખૂબ મજા કરતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. નાનપણથી બંને દિવાળીમાં મળતા હતા.પરંતુ હવે તો તેઓ મોટા થઈ ગયા હતા મેઘના ૧૮ વર્ષની થઈ ગઈ હતી .પ્રકાશની ઉંમર 21 વર્ષની હતી હવે તો પ્રકાશ કોલેજના વર્ષમાં હતો અને મેઘના અભ્યાસ છોડી દીધો હતો .આ વખતે દિવાળીના દિવસો પસાર થતા હતા પરંતુ પ્રકાશ આવ્યો ન હતો .મેઘનાને મનમાં થતું હતું કે