મિડનાઈટ કોફી - 9 - ચંચળ મન....

  • 2.5k
  • 1
  • 1.2k

પૂર્વી : મને છોકરો ગમી ગયો.તે ખુશ થતા નિશાંત ને કહે છે.નિશાંત : સરસ.પૂર્વી : અમે બંને સરખા જેવા જ છીએ.નિશાંત : ભાઈ બહેન તો નથી ને તમે??પૂર્વી : એવા કેવા જોકસ કરે છે કે હસવું પણ નહી આવે??નિશાંત : ઓકે.પૂર્વી : હું કોફી લઈ આવી.તે કોફી નું પેકેટ બતાવતા કહે છે.નિશાંત : સારું કર્યુ.પૂર્વી : તું આજે મૂડમાં નથી??નિશાંત : એવું કઈ નથી.પૂર્વી : તો??નિશાંત : કઈ નહી.પૂર્વી : શું કઈ નહી??નિશાંત : આપણે પછી વાત કરીએ??પૂર્વી : ઓકે.નિશાંત ફોન મૂકી દે છે.પૂર્વી પોતાના માટે ગરમ કોફી બનાવે છે.* * * * રાધિકા : રાત્રે ઊંઘ તો આવી હતી ને??નિશાંત