મિડનાઈટ કોફી - 15 - નારાજગી

  • 2.5k
  • 1k

પૂર્વી : મને જરાય નહી ગમી.નિશાંત : કોણ??પૂર્વી : જેની.ઓહ....સૉરી શેફ જેની.તે કોફી નો સીપ લે છે. નિશાંત : પૂર્વી.પૂર્વી : શું પૂર્વી??તારી રાધિકા ની જેની વિશે બોલી એટલે?? નિશાંત : એટલે નહી પણ આપણે કોઈને પણ આમ જજ ના કરી શકીએ.પૂર્વી : હું મારો ઓપીનીયન આપી રહી છું.નિશાંત : હા....એ તો....પૂર્વી : એ બધી વાત છોડ.મને રાધિકા વિશે કહે....નિશાંત : આજે તો અમે ક્રિકેટ રમ્યા.તે બધી વાત જણાવે છે.પૂર્વી : તેણે જાતે એવું કહ્યુ??નિશાંત : હા.બંને મુસ્કાય છે.પૂર્વી : એક વાત કહું??મને પહેલી વાર તારા પર એટલો બધો ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે.નિશાંત : પહેલી વાર??પૂર્વી : હા.કિરણ મને કહે છે