રહસ્યમય - 3

  • 2k
  • 722

આ બધા વિચારોની મથામણમાં મે લગભગ બે કલાક કાઢી નાખ્યા હસે અને એ દરમ્યાન મારી આસ પાસ ગાડીમાં શું શું થયું એનો પણ મને ખ્યાલ ન હતો. જેમાં જો હાલની પરસ્થિતિ જોતા હું કહું તો બધા મસ્તીમાં જ હતા એટલે બે કલાકમાં કઈ ખાસ તો બન્યું ન હતું. સાથે સાથે ગણા ખરા તો ગૌર નિંદ્રામાં હતા અને ગાડી પણ જપાટા ભેર ચાલી રહી હતી. હું હાલ જાગ્રત અવસ્થામાં હોવાથી ગાડીની અંદર અને બહાર બંન્નેની શાંતિ મહેસૂસ કરી રહ્યો હતો. સાથે સાથે છેલ્લાં બે કલાકના વિચારોના ચકડોળે ચળેલું મન પણ આ શાંતિથી પ્રફુલ્લિત હતું. મનને થોડી રાહત હતી અને આ શાંતિથી