બે તૂટેલાં હૃદય - 8

  • 2.3k
  • 1.1k

એક અઠવાડિયા બાદ રવિવારે રાત્રે ૮ વાગ્યે બધો સામાન લઈ હું રિયાના ભાડા વાળા ઘરે પહોંચી ગયો. મેં ઘરની દોરબેલ બગડી. રિયાએ દરવાજો ખોલ્યો અને મને અંદર આવવા કહ્યું અને એ રસોડામાં હતી રહી. મેં રસોડામાં જઈને જોયું તો રીયા ચિકન બનાવી રહી હતી. ' ચાલો, મારા બાઈતિંગ નો બંદોબસ્ત થાય ગયો.' મેં મોમાં લાળ ટપકાવતા વિચાર્યું. મેં દ્રાઈંગ રૂમમાં જઈ બોટલ કાઢી એક પેગ બનાવ્યો. રિયા મારી પાસે ચાખના માટે એક પ્લેટમાં લેગ પીસ લઈને આવી. અને મારી બાજુમાં આવી ગોઠવાય ગઇ. ' જમવાનું તૈયાર થાય ગયું છે. તારો પ્રોગ્રામ પતે પછી આપણે સાથે જમીશું.' રિયાએ કહ્યું. ' તું