કથા - રિવ્યૂ

(13)
  • 3.1k
  • 876

કથા – રિવ્યુ ફિલ્મનું નામ : કથાભાષા : હિન્દી રીલીઝ ડેટ : ૨૨ ડીસેમ્બર ૧૯૮૨ સમય : ૧૪૧ મિનિટનિર્દેશિકા : સઈ પરાંજપે કલાકાર : નસીરુદ્દીન શાહ, ફારુખ શેખ, દીપ્તિ નવલ હું સિનેમાહોલની એક ખુરસી છું અને મેં આજ સુધી ઘણી બધી ફિલ્મો જોઈ, પણ આ ફિલ્મ તેની રીતે ચાલી ઉપર બનાવેલી એક અદ્ભુત ફિલ્મ છે. આ દુનિયામાં જન્મેલ દરેક બાળકે નાનપણમાં સસલા અને કાચબાની વાર્તા જરૂર સાંભળી હશે અને તેનો આધારે લઈને એસ. જી. સાઠેની નાટક ‘સસા આણી કાસવ’ બન્યું અને તેને ફિલ્મી રૂપ સઈ પરાંજપે નામની આલા દરજ્જાની નિર્દેશિકાએ આપ્યું. જો કે તેને ફિલ્મી રૂપ આપવા માટે ઘણા બદલાવ કર્યા હતાં અને તે