પ્યારની પરવાનગી

  • 2k
  • 2
  • 698

 "જો તે મારી સાથે મેરેજ ના કર્યા ને તો..." રેશ્માએ આગળનું વાક્ય અધૂરું જ છોડી દીધું! "તો શું?!" નિરવ એ ધિરજતા થી પૂછ્યું. "તો હું મરી જઈશ!" રેશ્માએ એક પળ પણ ગવાયા વિના કહી જ દીધું! આપને બધા એક સમાજમાં રહીએ છીએ અને આપણે સમાજનાં નીતિનિયમો પ્રમાણે જ રહેવું પડે છે! પણ આ બધા જ નિયમોને દિલ ક્યાં માને છે?! એણે તો બસ એક જ ભાષા સમજાય છે, જે છે પ્યારની ભાષા! "ઓય એકસ્ક્યુઝ મી!" નિરવ એ કહ્યું. "હા... એ તો પણ તું જોઈ લેજે ને હવે! હું મરી જાઉને તો બીજે મસ્ત જગ્યાએ લગ્ન કરી દેજે!" રેશ્માએ ભારોભાર