એક રાત અંતરિક્ષમા - 1

  • 2.1k
  • 702

तुम कहते हो प्यार कितना हैमे कहती हूँ जितने आसमान मे तारे है इतना!आज भी सच्चा प्यार हो शकता है क्या ?जी बिलकुल हा आज कि ये स्टोरी उसी पर है..એક સુંદર જેનો કોઈ પણ વર્ણન ન કરી શકાય. જેનું નામ છે Remi એ એક અમેરિક્ન છોકરી છે જે california રાજ્યમા આવેલ los angeles सिटी માં રહતી હતી. Remi બાળપણ થી જ ખૂબ હોશિયાર હતી.. પણ અમુક વાર ભગવાન પણ સાથે ના હોય... પરિવારમા મમ્મી, ડેડી, અને એક મોટો ભાઈ હતો પણ છોકરી હોવાને લિધે એને ખૂબ જ સહન કરવું પડતું હતું. એના મમ્મી હંમેશા એના પાર રોક ટોક કરતા