દીકરી - 1

  • 3.2k
  • 1k

આજે દીકરી આસમાન સુધી પોચિ ગઈ છે પણ હજી પણ અમુક સમાજ અને પરિવારમા દીકરી નું મહત્વ ઓછું છે.હું પુછું શા માટે આવું કેમ ?સુ તમને માં નથી જોઇતી,બહેન નથી જોઈતી,પત્ની નથી જોઇતી,એક ફ્રેડ તરીકે નથી જોઇતી...બધા ને જોઈએ છે ફક્ત દીકરી નથી જોઈતી શા માટે...વિચારો કે રાજા દશરથને એક દીકરી હોત તો રામ ને વનવાશ ન મળિયો હોત અને રાવણને એક દીકરી હોત તો સીતા માતા નું હરણ ના કરિયું હોત...દીકરી એ એક ગિફ્ટ હોય છે નસીબદાર દીકરી નથી એના પિતા છે કે તેની ત્યાં એક દીકરી છે. આ સ્ટોરીમા હું નામ બદલાવી નાખું છું કેમ કે કોઈ પણ છોકરીના