અફડાતફડી

  • 2.8k
  • 1
  • 942

જતીન ભટ્ટ (નિજ) તરફ થી ઍક મસ્ત મજાની હાસ્ય રચના અચાનક લગ્નમંડપ માં અફડાતફડી મચી ગઇ, એકબાજુ હસ્તમેળાપ ચાલુ હતો ને બીજી બાજુ જમણવાર, ને લગ્ન અટકી ગયા, જેણે ચાંલ્લો આપેલો તે લોકો ટેન્શન માં આવી ગયા, ને જે લોકોના ચાંલ્લા લખાવવાના બાકી હતા એ લોકો મનોમન ખુશ થઈ ગયા,વસ્તુસ્થિતિ જ એવી સર્જાઈ હતી કે.................બધાને એકદમ જ આંચકો લાગ્યો કે એકદમ વરરાજા એ ના કેમ પાડી?અને એ પણ પાછું મોઢે નઈ, ડાબી જમણી બાજુએ ડોકુ ધુણાવીને પાસેના રૂમ માં ભરાઈ ગયા?!!,બધા ઈવન એના પપ્પા, એની મમ્મી, એની બેન, એના જીજાજી , આ બાજુ, સાસુ, સસરા,