અણવર અને માંડવિયેણ  - 3

  • 2.8k
  • 1
  • 1.5k

અણવર અને માંડવિયેણ 3 આ ભાગની વાર્તા સમજવાં માટે આ ધારાવાહિકના આગળનાં ભાગ એક વાર અવશ્ય વાંચી લેજો. સફેદ કલરની વ્હાઇટ નાઇટીમાં શ્રી નાના છોકરાની જેમ આખા પલંગમાં ફેલાઈને સૂતી હતી. એની આંખ સવાર સવારમાં સિટી વાગવાનો અવાજ સંભળાતા ખુલી ગઈ. ભર ઊંઘમાં હતી શ્રી અને એણે સામે શિવને જોયો. "કાલના દિવસમાં તે મને એટલી હેરાન કરી છે ને કે મને સપનામાં પણ તું દેખાઈ રહ્યો છે." આટલું બોલીને આંખો ચોળતા ચોળતા શ્રી પાછી ઊંઘી ગઈ. સામે ખરેખર ઉભેલો શિવ એને જોઈને અને એની વાતો સાંભળીને કોઈ પણ પ્રકારના ભાવ વગર તેને જોઈ રહ્યો હતો.તે ના ઉઠી એટલે ગુસ્સામાં તેણે