કરો લવ ને ફીલ દિલ નું સંગીત

  • 2.6k
  • 1
  • 874

  યુહી નહિ તુઝ પે દિલ યે ફિદા હૈ... સબસે તું અલાયદા સબ સે જુદા હૈ! એક મધુર અવાજમાં રાગિણી એ ગાવા માંડ્યું. અરે વાહ... રાજેશ એ કહ્યું. ના મુમકિન તુઝ સા કોઈ ચહેરા મિલ પા ના! દિલ મેરા ચાહે જબ ભી તું આયે તુઝસે મેં કહે દુ વાપસ ના જાના! રાગિણી એ ગાવાનું ચાલુ જ રાખ્યું. વાઉ! બહુ જ સરસ હો! રાજેશ એ કહી જ દીધું! થેક યુ! સો મચ... રાગિણી એ પાસે જ હીંચકે ઝૂલી રહેલ રાજેશને કહ્યું. એવું બિલકુલ નહોતું કે તેઓ એકલા જ એ હીંચકે ઝૂલી રહ્યા હતા! ત્યાં બીજા પણ બધા દોસ્તો પણ હતા... પણ