પુષ્પા - ધ રાઈઝ (મુવી રિવ્યુ)

(18)
  • 7.3k
  • 1
  • 2.1k

પુષ્પા - ફલાવર નહિ ફાયર.ડાયરેકટર સુકુમારની તાઝા ફિલ્મ પુષ્પા - ધ રાઈઝ નો આ ડાયલોગ છે. ડાયલોગ જેવું જ મુવી પણ છે. ફાયર - આગ.જંગલના બેકગ્રાઉન્ડમાં આકાર પામતી કથા નાયક પુષ્પા (અલ્લુ અર્જુન)ની આસપાસ વળાંકો લેતી, સીધા - આડા - ખરબચડા રસ્તા પર કે એક્સપ્રેસ વે જેવા રસ્તા પર એકધારી ગતિએ સરરાટ કરતી આગળ વધે છે.દમદાર ડાયલોગ્સ, સુપર-ડુપર સ્ટાઇલ, ધાંસુ ફાઈટ અને દાદુ ડાન્સથી ભરચક પેકેજ એટલે પુષ્પા.જો સ્ટોરી દમદાર હોય અને એને ગ્રાન્ડ રીતે રિપ્રેસેન્ટ કરવામાં આવે તો ચપ્પલ, ધોતી, ઝીંથરાળા વાળ અને મજૂરી કરતો નાયક હોય અને તોયે બ્લોકબસ્ટર ફિલ્મ બની શકે એ પુષ્પાએ સાબિત કરી દીધું છે.મુવીના