પ્રેમસ્થળ - એક નવું પાનું - 1

  • 1k
  • 402

સવાર ની સાંજ થવા આવી પણ એના કોઈ સમાચાર આવ્યા નહી , પરંતુ અચાનક " કોઈ ઘરે છે? " આવો અવાજ સંભળાયો અને હું સફાળો બેઠો થયો ત્યાં તો મારો બાળપણ નો ભેરુ દેખાયો હું જરાક વાળ ને કપડા ઠીક કરીને ઊભો થયો એને અમે બને એકબીજા ને ભેટી પડ્યા ,ઘણા વર્ષો પછી.અહી બેસ આમ કહી હું પાણી લેવાં રસોડામાં ગયો. પાણી આપ્યા પછી તરત જ મે કહ્યુ ," આજે તો તુ આવ્યો છે તો તારી મનપસંદ "કાજુકતરી" મંગાવી છે, મે જરાક ઉતાવળે કહ્યું તેને યાદ છે ને આપણે રિસેસ માં જયરેક્લાસ માં કોઈ ના રહેતું ત્યારે , હિના ના બેગ