ટિકટોક સ્ટાર

  • 2.3k
  • 874

કોરોના કાળ માં હસતા રહો, લાફટર ઇઝ એ બેસ્ટ મેડીસિન ( ખડખડાટ હસાવતી ' નિજ' લિખિત હાસ્ય રચના) ટિકટોક સ્ટાર બધાના ટિકટોક વિડિયો જોઈ ને ગોટ્યા ને પણ એવો કોઈ ઝક્કાસ ટિકટોક વિડિયો બનાવવાનું મન થયું... એટલે હવે કયા વિષય પણ વિડિયો બનાવવો એ વિચારવા માંડ્યો, ગોટ્યા ના મન માં થયું કે પતિપત્ની વાળા, ભાઈબંધો સાથે મશ્કરી વાળા, પ્રેમી યુગલ ના તો બહુ વિડીઓ ટિકટોક પર છે, પણ આપણે કંઈ