ઇન્ડિયા ગેટ

  • 2.2k
  • 1
  • 1k

જ્યારે નવી દિલ્હી ફરવા જતા હોઈએ ત્યારે અનેક સ્થળોની યાદી નક્કી જ હોય અને એમાં પ્રમુખ સ્થાનોમાં એક હોય ઇન્ડીયા ગેઈટ અને અમર જવાન જ્યોતિ.મને પહેલી મુલાકાત દરમ્યાન એ વિચાર આવ્યો કે આ અમર જવાન જ્યોતિ અને ઇન્ડીયા ગેઈટ એ ૧૯૪૭ બાદ પાકીસ્તાન અને ચીન સાથેના યુદ્ધમાં શહીદ થયેલ અમર જવાનોની સ્મૄતીમાં હશે. આજે પણ આ પ્રશ્ન ઘણાને થશે કે જો આ ઉપર દર્શાવેલ ભારતીય ગૌરવ સમી યુદ્ધગાથાના શહીદો ન હોય તો આમાં કોણ છે? એ તમામ પ્રથમ વિશ્વયુદ્ધમાં અજાણ્યા દુશ્મનો સામે લડેલા અમર ભારતીય જવાનો છે. જ્યારે એ ઇન્ડીયા ગેઈટની બાજુમાં ઉભા રહીને સાઈડ દિવાલ પર નજર પહોંચે ત્યાં સુધી