ઇન્તજાર - 5

  • 3k
  • 1.9k

(આગળના ભાગમાં જોયું કે " રીના તેની મિત્ર જૂલી પાસે જાય છે અને જૂલી એને સાંત્વના આપે છે અને સમજાવે છે કે તે કુણાલને માફ નહીં કરે અને તું અમેરિકા એની સાથે જઈશ રીના ના પાડે છે પરંતુ જોલી એને કહે છે કે તારે ફોરેન જવાનું છે એવું તારે સવારે કુણાલને કહેવું જ પડશે હવે આગળ..) બીજા દિવસે સવારે રીના જાગીને એના ઘરે જાય છે અને પછી ચા-નાસ્તો પતાવીને તરત જ રીના ,વસંતી પાસે જઈને કહે છે કે વસંતી હું અમેરિકા આવવા તૈયાર છું પણ એક પત્ની તરીકે નહિ એક મિત્ર તરીકે. " વસંતી કહે; તમે કેમ મિત્ર તરીકે ?