તારી ધૂનમાં.... - 21 - પહેલી સાંજ....

  • 1.9k
  • 762

દેવમ : Congratulations Guys....!!!!All The Best....!!Best Of Luck....!!અને સાથે બીજી એવી જેટલી પણ શુભકામનાઓ આવતી હોય.તે ખુશ થતા કહે છે.કુશલ : થેન્કયુ થેન્કયુ સો મચ.Team DT : થેન્કયુ.દેવમ પૂરી Team DT સાથે વિડિયો કોલ પર વાત કરી રહ્યો હોય છે.ત્યાં સારંગ અને વિધિ સાથે મ્યુઝિક ક્લાસ ના બધા સ્ટુડન્ટ્સ " Delicious Tunes " ને માણવા આવે છે.વ્યોમ : સરપ્રાઈઝ સરપ્રાઈઝ....મીત : સારંગ સર....!!કુશલ : અરે સર....તે સારંગ સર અને વિધિ મેમ ના આશીર્વાદ લેવા ટ્રકમાંથી નીચે ઉતરે છે.દેવમ : હું પછી ફરી પાછો કોલ કરું??લોકો આવવા માંડ્યા??ક્રિષ્ના : હા.દેવમ : ઓકે બાય.કહી તે કોલ કટ કરી દે છે.ક્રિષ્ના પણ તેમને