તારી ધૂનમાં.... - 22 - અહેસાસ....

  • 1.9k
  • 734

ઉન્નતિ : થેન્કયુ સો મચ સર મેમ.તે ગાડીમાંથી ઉતરતા કહે છે.વિધિ : ગુડ નાઈટ.ઉન્નતિ : ગુડ નાઈટ મેમ.બાય.સારંગ : શું વિચારી રહી છે??તે વિધિ તરફ જોતા પૂછે છે.વિધિ : ખાસ કઈ નહી.સારંગ : કઈ તો છે....વિધિ : અત્યારે તારું....સારંગ : મે ત્યાં જે કર્યું તે....??વિધિ : મને તો....સારંગ : તને તો આદત છે.પણ બધાને....વિધિ : હા.સારંગ : તારી બર્થ ડે ના દિવસે હું રાતે ચા બનાવતો હતો ત્યારે ક્રિષ્ના મારી પાસે રસોડામાં આવેલી અને મને કહેતી હતી કે...." ક્રિષ્ના : લગ્ન થયા એ પહેલાંથી કુશલ મને કહે છે કે સારંગ સર નું ઘર જ તારું સાસરું છે.એક પિતા ની જેમ