જોગ સંજોગ - 9

(20)
  • 3.5k
  • 1.9k

(9) ગ્રેસ (ફ્રાન્સ): સવારે 8 વાગ્યે (એજ દિવસે ભારત ના 11:30 વાગ્યે જ્યારે જાડેજા ધર્મેન્દ્ર સિંહ ના ઘરે થી બહાર આવ્યો હતો). L'air de l'amour નામ ની સુવ્યવસ્થિત અને ખુબસુરત દુકાન માં એક 50 વર્ષીય ફ્રેન્ચ મહિલા દુકાન માં સુસજીત તમામ પ્રકાર ના પરફ્યુમ્સ જોઈ રહી હોય છે અને દુકાન માં સહુ થી છેલ્લા સેક્શન માં લગભગ ચેરી રેડ અને મરૂન કલર ની 100 પરફ્યુમ ની બોટલ્સ ગોઠવાયેલી જોઈ. દેખાવે એ ખૂબ જ આકર્ષક દેખાતી હતી. એ લેડી એ ત્યાં જઈ ને એક બોટલ ઉપાડી અને એનું ઢાંકણું ખોલી ને પોતાના જમણા હાથ ના પાછળ ના ભાગ માં એક વાર