જોગ સંજોગ - 10

(30)
  • 3.6k
  • 1
  • 1.9k

(10) ભારત 11:50 am: પ્રધાન એન્ડ સન્સ ની ઓફીસ માં જાડેજા ની મોકલેલી એક ટુકડી પહોંચી ચુકી હતી. એ ટુકડી ને લીડ કરતો હતો એસ આઈ ગૌતમ રાણા. રાણા પ્રમાણ માં જાડેજા કરતા વધારે મોટો લાગતો હતો, જોકે હતા બને સરખી એજ ના જ અને જાડેજા કરતા વધારે સ્ટ્રીકટ હતો. સમયસર સાચા જવાબ ન મળતા સામે વાળા ના ગાલ રાત ચોળ થવું રાણા ના કેસ માં ખૂબ જ કોમન હતું. " પ્રધાન સાહેબ ને મળવું છે, કહો કે સચિન પોલીસ સ્ટેશન થી એસ આઈ રાણા આવ્યા છે. ઇટ્સ અરજન્ટ. " કારડાકી ભર્યા આવાજ અને નજરે રીસેપ્શન ડેસ્ક પર બેઠેલી એક