જોગ સંજોગ - 11

(25)
  • 3.9k
  • 1
  • 2.1k

પ્રકરણ 11 રાજકોટ રિંગરોડ પસાર કરી ચૂકેલા ટ્રક ડ્રાઈવર ને મેસેજ આવયો અને એમાં લખ્યું હતું " લેન્ડિંગ એટ અશ્વિની". લગભગ લીમડી ક્રોસ કરી ચૂકેલા સુરેન્દ્રનગર થી નીકળેલ ટ્રક ડ્રાઈવર ના ફોન પર પણ સેમ મેસેજ આવ્યો "લેન્ડિંગ એટ અશ્વિની". અને આ સેમ મેસેજ ધર્મેન્દ્રસિંહ ને પણ આવયો અને આ એક જ સમયે ત્રણે જણે મેસેજ માં રીપ્લાય કર્યું "ડન". પછી પોરબંદર થી નીકળેલ ડ્રાઈવર એ પોતાનો ફોન બંધ કરી દીધો સાથેજ ક્લીનર નો પણ. ********** આ બાજુ જાડેજા કેયુર પાસે થી મેળવેલ અંશુમન ના એડ્રેસ પર પહોંચ્યો અને દરવાજો ઠોક્યો.. અંશુમન એ જ બારણું ખોલ્યું અને હજી કઈ કહે