રુદયમંથન - 29

(20)
  • 2.1k
  • 3
  • 1.3k

મહર્ષિ અને ઋતાએ જોડે રહેવાનો નિર્ણય કરી લીધો, પરંતુ બન્ને માટે હજી પરિવારની મંજૂરી બાકી હતી, તેઓ ભલે ગમે તેવા મોર્ડન હતા પરંતુ એમનામાં સંસ્કારોનું સિંચન ધર્મદાદા દ્વારા થયેલું હતું, ઋતાએ બગડેલા કપડાં બદલી નાખ્યાં, પરંતુ મહર્ષિ જોડે બીજા કપડાં ફળીમાં પડ્યાં હતાં, માટે એને એનાથી જ કામ ચલાવવું પડે એમ હતું. મહર્ષિ અને ઋતા કેન્દ્ર જવા તૈયાર થયા, માતૃછાયાથી નદીના કાંઠે કાંઠે રસ્તો હતો ત્યાંથી તેઓ આવી રહ્યા હતા, રોજની એક્ટિવા એમણે ઘરે જ રાખી દીધી, જેથી એકબીજા માટે વધુ સમય મળી શકે! "આવો આવો ક્યાં ગયા હતા બન્ને?"- આવતાની સાથે