વાંક કોનો?

(15)
  • 5.3k
  • 2k

જીવનમાં આમતો લોકો આત્મનિર્ભરની માળા રટે છે. પણ ક્યાંક આત્મનિર્ભર થવામાં જીવનના કેટલાક મહત્વના ભાગને ભૂલી જઈએ છીએ. આત્મનિર્ભર થવું સારું છે,પણ આપણા જીવનના અમુક ભાગ એવા હોય છે, કે જેને આપણે ક્યારેય નથી ભૂલી શકતા. એવો એક અભિન્ન ભાગ છે આપણાં જનેતા, આપણા મા-બાપ. આજ કાલના લોકો ફેશન કે ટ્રેન્ડના ચક્કરમાં પોતાના અને મા-બાપની વચ્ચેના જનરેશન ગેપ નામનો મોટો પુલ બનાવીદે છે. જે પુલને બાળકો માતા-પિતાને ઓળંગવા દેતા નથી અને પોતે ઓળંગવા માંગતા નથી. જ્યા બાળકોને એટલી સમજ નથી કે ક્યારેક જીદ અને જુનૂનમાં આપણે કોને શું કહીએ છીએ એનુ ભાન નથી હોતુ, ક્યાં