પ્રેમ-પંખી, મહોબત જંખી

  • 2.3k
  • 1
  • 686

"હાથ.." સાવ હળવેથી ધાની બોલી તો જાણે કે કોઈ ગહેરાઇથી રાજ બહાર આવ્યો. "કઈ નહી, હવે લાઇફ એવી નહી રહી, જેવી પહેલાં હતી!" રાજની આંખોમાં ઝળહળીયા હતા! જીવનમાં અનચાહ્યો બદલાવ આવે તો એ કોઈને પણ નહી ગમતો! "કઈ જ નહી બદલાયું, બધું એવું જ છે! તું કેમ એવું વિચારે છે?!" ધાણી એ એણે સમજાવવા પ્રયત્ન કર્યો. "તારા પણ તો લગ્ન પાક્કા થઈ ગયા છે ને, યુ નો વૉટ, મારે હવે આ શહેરમાં રહેવુ જ નહી, ચાલ્યો જઈશ, ક્યાંક દૂર.." રાજે એક ગાહેરા નિશ્વાસ સાથે કહ્યું. ધાની ના ખોળામાં ક્યારે એણે માથું મૂકી દીધું એણે ખુદને પણ ખ્યાલ નહોતો રહ્યો! "જો,