નારી તું ન હારી

  • 2.8k
  • 882

(1) હે નારી તું ના કદી હારી હે નારી તું પ્રેમ પરિભાષા જાણનારી જયાં જુઓ ત્યાં ઉંચા સિહાસન પર બેસનાર સંકટ સમય સાથ આપનારી હે નારી તું કદી ન હારી પડે છે તું એક સો પર ભારી હે નારી તું કદી ન હારીલાચાર માને છે તને દુનિયા છતાં બધા હૈયામાં વસનારી હે નારી તું ન હારી ..શક્તિ અને સહજ શક્તિ માં તું આગળ રહેનારી હે નારી તું ન હારી મા બહેન પત્ની જેવા અનેક રૂપ ધારણ કરનાર હે નારી તું ન હારી દરેક ક્ષેત્રમાં તું આગળ રહેનારી લાગણી પ્રેમ દુઃખ સુખ દરેક સમય સાથે રહેનારી હે નારી તું ન હારી