આધુનિક યુગમાં માનવીનાં પ્રશ્નો

  • 3k
  • 1
  • 1k

લાગણીની કે જજીગની માપણી કે માત્રા હોય? મારાથી ઉમરમા મોટા ને સવાલ છે? -મુદ્દા મગજમાં છે હ્રદયમા આવે અને પ્રશ્ન બને,સામે હ્રદયમા છે અને મગજથી જવાબ મળે?કારણ? -આપડાથી ઉમરમા મોટાં કહે છે કે.,તમારાંથી મોટાંના અનુભવ,સમજ-સમજણો અને વાત માનો પછી ભલે એક વર્ષ મોટા હોય,તો મોટાને કોણ સમજાવશે?કારણ? -જેનાથી ફકંપડે,જેનું માન રાખીયે અને જેની કદર કરીએ તે મૂલ્ય નથી સમજી શકતાં અને જયારે હટીજાવામા આવે તો સામે વાળા ને મૂલ્ય,કદર,માન અને ને ફર્ક પડે છે?કારણ? -મુલ્ય શૂન્ય રાખીને સમજાવોનો પ્રયત્નો કરીયે કે જીવન જરૂરીયાતો