સબંધ નું પ્રતિબિંબ એટલે પ્રેમ

  • 2.7k
  • 1
  • 842

માત્ર અઢી અક્ષર નો એક શબ્દ છે પ્રેમ આ શબ્દ ની સાચી ઓળખ તો ખુદ ભગવાન શ્રી કૃષ્ણ એ આ જગત ને કરાવી... આત્મિયતા ના ભાવ સાથે સંકળાયેલા આ શબ્દ પ્રેમ ના અનેક પ્રકાર છે... જે પ્રેમ ની શરૂઆત નફરત થી સત્યયુગ માં થઈ હતી.. જ્યારે રાજા કંસ ને આકાશવાણી સંભળાયું કે તારી બહેન દેવકી નું આઠમું સંતાન તારા મૃત્યુ નું કારણ બનશે... બસ ત્યાર થી ભાઈ - બહેન માટે ઈર્ષા નું કારણ ઉભું થયું હતું... આ નફરત મથુરા વૃંદાવન માં પહોંચતા પહોંચતા ક્યારે અનેક પ્રકાર ના પ્રેમ મા પરિણમી તે લોકોને ખબર જ ન રહી.. ભગવાન કૃષ્ણ અવતાર લીધા