કિડનેપર કોણ? - 17

(21)
  • 2.3k
  • 4
  • 1.4k

(અગાઉ આપડે જોયું કે શિવ એક પ્રાઇવેટ ડિટેકટિવ મારફત મોક્ષા ના કિડનેપિંગ ની માહિતી ભેગી કરાવે છે.એ દરમિયાન એને બે શકમંદ નજરે ચડે છે.જે જાણ્યા બાદ સોના ખૂબ ડરી જાય છે.આ તરફ મંત્ર હવે પોતે અભી ને મળવાનો વિચાર કરી તેની ઓફિસે પહોંચે છે.હવે આગળ..) મંત્ર અભી ને મળવા તેની ઓફિસે પહોંચે છે.તે ઓફીસ માં બેઠો થોડી જ વાર માં એક મીડીયમ હાઇટ ધરાવતો, ગોરો વકડીયાવાળ વાળો એક લગભગ ત્રીસ ની આસપાસ નો એક યુવાન ત્યાં આવ્યો.તેને આવી ને મંત્ર સાથે હાથ મિલાવ્યો. તો તમે મંત્ર છો!મોક્ષા ના પતિ.તે યુવાને પૂછ્યું. જી હા મંત્રએ ટૂંક માં જવાબ વાળ્યો.મંત્ર તેને નખશીખ