કિડનેપર કોણ? - 22

(20)
  • 2.2k
  • 4
  • 1.3k

(અગાઉ ના અંક માં આપડે જોયું કે મંત્ર રાજ અને અલી જોશી ના ઘરે મળ્યા,અને ત્યાં જ તેમને પેલા મકાન બાબતે થોડી માહિતી મળે છે.જેમાં અલગ અલગ વારસદાર હોઈએટલે એ મકાન ના પેપર્સ બાબતે થોડી પ્રોબ્લેમ થઈ હોય છે,જેથી તેઓ તે મકાન કોઈ એન જી ઓ ને દાન મા આપી દેવાનું વિચારતા હોઈ છે.હવે આગળ...) બીજા દિવસે મંત્ર ને સવાર માં એક ફોન આવ્યો,અને મંત્ર ની આંખો ફાટી રહી.મંત્ર એ તરત જ પોતાનું વહાટ્સ અપ ચેક કર્યું.અને તેમાં આવેલા ડોક્યુમેન્ટ્સ તેને રાજ અને અલી ને મોકલ્યા.રાજ અને અલી તે ડોક્યુમેન્ટ્સ મલતા જ સૌથી પહેલા પેલા મકાને પહોંચ્યા.આ વખતે રાજે તે