બેલા:- એક સુંદર કન્યા - 3

  • 2.9k
  • 1.4k

બેલાને હું આજ પથ્થર ઉપર બંને જોડે બાજુ બાજુમાં બેસવાનો મારો અનુભવ તો ખરો જ.પરંતુ આજે કંઈક બેલાનો અંદાજ મને અલગ જ લાગતો હતો.અમે બાજુ બાજુમાં બેસતા જ પરંતુ બેલા ક્યારેય મને સ્પર્શ કરીને ન બેસે. મનીષા આ પથ્થર મોટો છે.મારી અને બેલાની વચ્ચે થોડું અંતર જળવાય રહે એટલો તો મોટો છે જ.પરંતુ બેલા મારુ બાવડુ અને તેનું બાવડું સ્પર્શ થાય એ રીતે બેસી ગઈ. બેલાનો સ્પર્શ થતા જ મારા આખા શરીર પર રુવાટી ઉભી થઇ ગઈ.મેં તેનો હાથ પકડ્યો.ખુદ પર કંટ્રોલ કરતા... હું બોલ્યો બેલા મને તારો હાથ ખૂબ જ ગમે છે.ખરેખર આટલો કોમળ હાથ આટલી ઉંમરે કોઈ ના