ચાની ચૂસકી ચૈતન્ય સાથે

  • 2.3k
  • 782

ચૈતન્ય યુટયુબ પર અવનવી સમસ્યા અને જાણકારી લઈને તેના ઉપર તેના શો ચા ની ચૂસકી ચૈતન્ય સાથેમા એક સાક્ષાત્કાર કરે કે વિડીયો બનાવી જાણકારી આપે. જેમા તેણે ગયા અઠવાડિયે સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા બનાવવામાં આવી છે તેનાથી આસપાસના આદિવાસી લોકોને કેવી સમસ્યા ભોગવવી પડી છે. તેની ઉપર એક ડોકયુમેન્ટરી બનાવી હતી. આજે તેના શોમાં આવી છે ઈશા જે યુક્રેનમા ડોકટરીનો અભ્યાસ કરતી હતી. યુધધના કરાણે તેણે ભારત આવી જવુ પડયુ. ચૈતન્ય કેમેરો ચાલુ કરીને સાક્ષાત્કાર શરૂ કરે છે. "હું છું ચૈતન્ય આજે મારી જોડે ચાની ચૂસકી લેવા માટે આવ્યા છે ઈશા. જે યુકરેઈનમા ડોકટરનો અભ્યાસ કરતા હતા પણ યુદ્ધ