કોને ભૂલુંને કોને સમરુ રે - 68

  • 1.7k
  • 710

જગજીવનબાપા વિદ્યારથીની છાત્રાલય ઉર્ફે ભગીની છાત્રાલયમા એ અહિંસા દાખલ થઇ ત્યારે તેનીમોટીબેન પણ દાખલ થઇ .,અને કોમર્સ કોલેજમાં એડમીશન લીધુ...મધ્યમ વર્ગની અહિંસા રગેઘઉવર્ણની ,ગોળ મોઢુ કબુતર જેવી ગોળ આંખો...નાનકડો નાજુક ચહરો રસીલા હોઠ...સપ્રમાણ બાંધો ...બસ આનાથી વધારે શું વર્ણન કરવુ...?ગમેતેવી છોકરી.અઠવાડીયામા વીસ પચ્ચીસ ઘાયલો જખમ દેખાડતા ભમરાની જેમ ગુંજારવ કરતા તૈનીચારે તરફ મંડરાતા હતા...પણ એ મીઠા સ્વરની માલીક કીલકીલાટ હસતી સહુ ફુદા પતંગીયાને ફુરરકરતી રહી. પંખીની જેમ હવામા જાણે મુક્ત વિહરતી હતી ...વાત એવી સાંભળી હતી કે બાપ વગરનીએ દિકરી અને તેની મોટી બેન તથા નાનાભાઇને માંએ બહુ સંઘર્ષ કરી ઉછેરલા...મોટી બેન પણ એ જછાત્રલયમા હતી...પણ મારકણી અદાની માલિક નખરાળી