કોને ભૂલુંને કોને સમરુ રે - 93

  • 1.6k
  • 614

સાંજે થાકીને લોટપોટ થઇ ગયા હતા ત્યાં પીટરકાકાએ જાસુસની અદામા રુમમાં પ્રવેશ કર્યો . આજુબાજુ જોઇ બોલ્યા “સબુર દિવાલોકોભી કાન હોતે હૈ “ પછી પોતાનાં પલંગ ઉપર બોલાવ્યા . વાતાવરણ જમાડવા માટે ચશ્મા સાફ કરી સોનીને કહ્યું “જરા પ્લીઝ પાણી આપજોને . મારો શ્વાસ જરાફુલ્લી ગયો છે . સોની ચમક્યા “એ પીટરા આ તારો શ્વાસ ટોટામાં જ અટકાવી દઇશ સીધી વાત કર પાણી આપો લે .. હારું થ્યુ ચા નમંગાવી તું વધારે વાતમાં મોણ નાંખીશ તોપીટરા માંથી પીટરી બનાવી દઇશ “ સોની લાલ થઇ ગયેલાએટલે પીટર ચુપ થઇ વાત ગળી ગયા . અંતે અરવિંદભઇ વચ્ચે પડ્યા “અલ્યા એવા એ સોનીએકતો