લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-10

(29)
  • 4.1k
  • 2
  • 1.8k

લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-10 "કેટલીવાર ....!?" સિદ્ધાર્થે ફૉનમાં લાવણ્યાને પૂછ્યું. "તું આઈ ગ્યો ....!?" લાવણ્યા સામેથી આશ્ચર્યપૂર્વક પૂછ્યું. "હાં આઈ ગ્યો ...!" સિદ્ધાર્થ બોલ્યો "તારી સોસાયટીનાં ગેટની સામેજ ઉભો છું ...!" આગલી રાતે નક્કી થયા મુજબ મોઢેરા જવા માટે વહેલી સવારે સિદ્ધાર્થ એન્ફિલ્ડ લઈને લાવણ્યાની સોસાયટીના ગેટની સામેની બાજુ રસ્તાની એક સાઇડે આવીને ઊભો હતો. મોબાઈલ કાને માંડી રાખી નેહાના ઘર તરફ જોતાં-જોતાં સિદ્ધાર્થ લાવણ્યા સાથે વાત કરી રહ્યો હતો. "તો અંદર આયને ....!" લાવણ્યા હકથી બોલી "ચ્હા નઈ પીવી ...!?" "હું અંદર તો આવું છું ....પણ ખાલી તને લેવાં પૂરતો ....!" સિદ્ધાર્થ બોલ્યો "ચ્હા અત્યારે નઈ પીવી ...આપડે