બંધન

  • 3.4k
  • 1.2k

દાદી : ના પાડી હતી મેં, શું જરૂર હતી રૂઢિવાદ દેખાડવાની!! મારી દીકરી જતી રહી!! હવે મારે પણ મરી જવું છે (એમ કહી ને રસોડા માં જાય છે, ત્યાંથી છરી થી હાથ પર ઘા કરવાની કોશિશ કરે છે, રશ્મિ ની કાકી તેમને આવું કરતા જોઈ જાય છે અને તે બારાડી ઉઠે છે) દાદી : (ગુસ્સામાં) છોડ મને, મારે મરી જવું છે 96 વર્ષે આ દિવસ જોવો પડે છે કે મારે મારી જ દીકરી ને કંધો આપવો પડશે!!! રશ્મિ ને સારામાં સારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ માં દાખલ કરવામાં આવેલી, રશ્મિ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી, સ્કૂલ માં વક્તૃત્વ સ્પર્ધામાં હમેશાં તે